કચ્છની રૂકમાવતી નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ

2022-07-09 828

મેઘરાજાએ ભારે વરસાદથી કચ્છને ઘમરોળી નાંખ્યું છે. જિલ્લામાં સતત ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તો અનેક ઠેકાણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એવામાં માંડવીની રુકમાવતી નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકને માંડવીની પોલીસે બચાવ્યો છે. માંડવીમાં મૂશળધા વરસાદને પગલે નદીમાં બે દિવસથી પાણીની આવક થઈ ગઈ છે.

Free Traffic Exchange

Videos similaires