શ્રીલંકામાં ફરી જબરદસ્ત હિંસા

2022-07-09 294

આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. લોકોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી રહ્યા છે. આ દરમિયાન વિરોધીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કબજો જમાવી લીધો છે. આ દરમિયાન કેટલાક વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનની અંદર બનેલા સ્વિમિંગ પૂલમાં ન્હાતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.