રાજકોટના બીઆરટીએસ ટ્રેક ઉપર હથિયારો સાથેના સ્ટંટનો વીડિયો વાયરલ
2022-07-09
7
રાજકોટ શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેક ઉપર હથિયારો સાથે અમુક નબીરાઓનો વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટના દોઢસો ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેક ઉપર ઉતારેલો એક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.