દાહોદના ઝાલોદમાં ભરબપોરે 10 લાખની લુંટ

2022-07-09 1,426

દાહોદ જિલ્લાના ઝાલોદમાં ભરબપોરે 10 લાખ રૂપિયાની લુંટ થયાનો બનાવ સામે આવ્યો છે. લુંટારુઓએ ચીલઝડપ કરીને સમગ્ર ગુનાને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવા પામી હતી. જેના આધાર પર પોલીસે તપાસ શરુ કરી હતી.

Videos similaires