સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

2022-07-07 323

બુધવાર રાત અને ગુરુવારે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ તેમજ કચ્છ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખેરગામમાં 3.72, પારડી, વલસાડ, ભુજ, ઉના, ડોળાસા તથા માણાવદરમાં 3 ઇંચ, કાલાવડના ખરેડી પાસે 2 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો