જામનગરમાં સ્કૂલ બસ પાણીમાં તણાઈ, 9 બાળકોનું ગ્રામજનોએ કર્યુ રેસ્ક્યુ

2022-07-07 1,237

જામનગર જિલ્લાના નાના વડાળા ગામે ધસમસતા પાણી વચ્ચે કોઝ-વે પાર કરી રહેલી સ્કૂલ બસ પાણીમાં તણાતા ચકચાર મચી હતી. સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડ સાથે મળીને બસમાં રહેલા બાળકોને બચાવવા માટેની તજવીજ હાથ ધરી છે. બસમાં સવાર રહેલા તમામ 9 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા. બસ ડ્રાઈવરની બેદરકારીના લીધે બાળકોના જીવ જોખમમાં મુકાયા હતા.

Videos similaires