કોલસા કૌભાંડ મુદ્દે પાટણના સાંતલપુરના PSI પરમારને ફરજ મોકુફ કરાયા

2022-07-07 378

સાંતલપુરમાં તાલુકામાં વિઝીલન્સના દરોડાના મામલે સ્ટેટ મોનીટરીંગ ટીમની તપાસ બાદ સાંતલપુર PSI એન.ડી. પરમારને ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. પોલીસે આયાતી કોલસાનું કૌંભાડ ઝડપ્યું હતું જે બાદ ૨ કરોડથી વઘુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. PSI એન.ડી. પરમારને ફરજ મોકૂફ કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ખળભડાટ મચી ગયો હતો.

Videos similaires