કાપોદ્રાથી મોટા વરાછા બ્રિજ બન્યો સ્યુસાઈટ પોઈન્ટ,યુવકનો આબાદ બચાવ

2022-07-07 544

સ્યુસાઈટ પોઈન્ટ તરીકે ઓળખાતા મોટા વરાછા કાપોદ્રાને જોડતા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા પહોંચેલા તરુણને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધો હતો. અભ્યાસ માટે વિદેશ જવાની પરીક્ષાના ટેન્શનમાં પોતે આપઘાત કરવા પહોંચ્યો હોવાનું તરુણે ફાયર બ્રિગેડને જણાવ્યું હતું.