ગીર સોમનાથના સુત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાયું છે. જેમાં બસ્ટેન્ડથી વાવડી ગામ જતો મુખ્ય માર્ગ નદીમાં ફેરવાયો છે. તેમાં ગીર સોમનાથનું સુત્રાપાડામાં ભારે વરસાદથી પાણી
પાણી થયુ છે. જેમાં સુત્રાપાડાનું વાવડી ગામ બેટમાં ફેરવાતા વાવડી ગામ જતો મુખ્યમાર્ગ નદીમાં ફેરવાયો છે.
જેમાં બસ્ટેન્ડથી વાવડી ગામ જતો મુખ્ય માર્ગ નદીમાં ફેરવાયો છે. તથા વાવડી ગામ ફરતે પાણી ફરી વળતા ગામમાં દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ મહામુશ્કેલી રીતે પાણીમાંથી પસાર થઈ રહી છે.