જૂનાગઢ શહેરમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો,3 દિવસથી આવી રહ્યો છે

2022-07-07 931

જૂનાગઢ શહેરમાં આજે દીપડો આવી ચડીયાની ઘટના સામે આવી છે. અહીંના પોલીસ ટ્રેનિંગ સેન્ટરના બેરેક જેમાં આવી ચડ્યો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે. બિલખા રોડ પી.ટી.સીની ઘટના છે. જ્યા મોડી રાત્રે દીપડાએ કૂતરાનો શિકાર કર્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે. દીપડાના આટા ફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.