સુરતના ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદથી ઘરોમાં પાણી ભરાયા

2022-07-06 209

સુરતના ઓલપાડ તાલુકામાં વહેલી સવારે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકી જતાં નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.