પોરબંદરમાં દરિયાની લહેરો વચ્ચે ફસાયેલા 22 લોકોનું દિલધડક રેસ્ક્યૂ

2022-07-06 1,373

પોરબંદરમાં તોફાની દરિયા વચ્ચે કોસ્ટગાર્ડની ટીમે દિલધડક ઑપરેશન પાર પાડીને કાર્ગોશિપમાં ફસાયેલા 22 ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યૂ કર્યું છે. આ રેસ્ક્યૂ ઑપરેશનમાં કોસ્ટગાર્ડના બે એરક્રાફ્ટ અને એક જહાજ જોડાયા હતા. હાલ આ તમામ 22 ક્રુ મેમ્બર્સને પોરબંદર લાવવા માટે તજવીજ હાથ ધરી છે.

Videos similaires