અમદાવાદ જીલ્લાની વટવા જીઆઈડીસી ફેઝ ૧ માં આવેલી મંગલ ટેકસટાઇલ કંપનીએ પોતાના ૩૫૦થી વધુ કર્મચારીઓને અચાનક જ છુટ્ટા કરતા કર્મીઓના બેડામાં હોબાળો મચી ગયો હતો.