અષાઢ સુદ આઠમને ગુરુવાર, પરશુરામ અષ્ટમી પર જાણો રાશિફળ

2022-07-06 3,233

અષાઢ સુદ આઠમ. ગુરુવાર, દુર્ગાષ્ટમી. પરશુરામ અષ્ટમી. ચંદ્ર ચિત્રાની યુતિ.
વિક્રમ સંવત રાશિ 2078 અષાઢ સુદ સાતમ. બુધવાર, વિવસ્વત સપ્તમી. સૂર્ય પુનર્વસુમાં. વાહન ઉંદર.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

Free Traffic Exchange

Videos similaires