ઉત્તર ગુજરાતમાં ચોમાસુ સક્રિય, અનેક જિલ્લાઓમાં મેઘરાજાની જમાવટ

2022-07-05 800

ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાત તરફ નજર દોડાવી છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર, મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતને તરબોળ કર્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Videos similaires