ડાંગમાં અંજન કુંડ પાસેના ધોધનો અદ્દભૂત આકાશી નજારો

2022-07-05 733

ચોમાસું સક્રિય થતાં જ ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે. એવામાં અહીં આવેલા અંજનકુંડ પાસેના ધોધનો આકાશી નજારો બતાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો વર્ષ 2021નો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આમ છતાં સોશિયલ મીડિયામાં ધોધના આહલાદ્દક દ્રશ્યો જોઈને લોકો તેને જોવા માટે આતુર બન્યા છે.

Videos similaires