ચોમાસાને ધ્યાને રાખી વડોદરા કૉર્પોરેશનમાં રિવ્યૂ બેઠક મળી
2022-07-05 55
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી વડોદરા કોર્પોરેશન દ્વારા મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંભવિત પુર સમયે રેસ્ક્યુ ઓપરેશનથી માંડી લોકોની પ્રાથમિક સુવિધા અને જરૂરી કામગીરી સંદર્ભે પ્રાથમિક સુવિધા છે.