સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા ભાજપે ગીત અને એપ્લીકેશન લોન્ચ કરી

2022-07-05 1

હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના ચૂંટણી પ્રચાર અને વધુમાં વધુ નાગરીકો તેમની પાર્ટીના સદસ્ય બને તે માટે મથામણ કર રહી છે. એવામાં ભાજપે પણ પોતાના સદસ્યતા અભિયાનને વેગવંતુ બનાવવા અને ચૂંટણી પ્રચાર માટે એક ગીત જાહેર કર્યું છે. આ સાથે સાથે ડેશ બોર્ડ મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરી છે.

Videos similaires