શોલે ફિલ્મના જેવા દ્રશ્યો: સારંગપુરમાં પાણીની ટાંકી પર યુવક ચડ્યો

2022-07-05 808

અમદાવાદમાં સારંગપુરમાં પાણીની ટાંકી પર યુવક ચડ્યો છે. જેમાં ટાંકી પર ચડેલા યુવકે રાહદારીઓ પર પથ્થર ફેંક્યા છે. તેમાં ફાયર બ્રિગેડની ટીમે યુવકને નીચે ઉતારવા કામગીરી હાથ

ધરી છે. જેમાં પોલીસ અને ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી યુવકને નીચે ઉતારવા કામે લાગ્યા છે.

Videos similaires