અમેરિકાના શિકાગોમાં ગોળીબારથી 6 લોકોના મોત

2022-07-04 1,220

શિકાગોના હાઈલેન્ડ પાર્કમાં ગોળીબારની ઘટનામાં 6 લોકોના મોત અને ડઝનથી વધુ લોકો ઘવાયા છે