ભારે વરસાદની આગાહીને પગલે ગીર-સોમનાથમાં NDRFની ટીમ તૈનાત

2022-07-04 133

ભવિષ્યમાં ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે ગીર-સોમનાથ જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. અદ્યતન સાધનો સાથે NDRFની ટીમના 25 જવાનો સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

Videos similaires