મહાત્મા મંદિરમાં વડાપ્રધાનનું સંબોધન

2022-07-04 174

ડિજિટલ ઈન્ડિયા વીકનું ઉદ્ઘાટન કરવા સાથે વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, આ કાર્યક્રમ 21મી સદીમાં નિરંતર આધુનિક ભારતની ઝલક લઈને આવ્યો છે. સમયની સાથે આધુનિક ટેક્નોલોજી ના અપનાવે, તે પાછળ રહી જાય છે. આજે ભારત દુનિયાને દિશા બતાવી રહ્યું છે.