વડોદરાના મોગળવાડામાં ડ્રેનેજ ઉભરાતા લોકોએ વોર્ડ કચેરીમાં સૂત્રોચ્ચાર કર્યાં
2022-07-04
185
વડોદરા શહેરના મોગલવાળા વિસ્તારમાં બેક મારતી ડ્રેનેજ અને પીવાના દૂષિત પાણીથી ત્રસ્ત મહિલાઓનો મોરચો વહીવટી વોડ કચેરી 14 ખાતે ઘસી ગયો હતો. અને સમસ્યાના વહેલી તકે નિરાકરણની રજૂઆત કરી હતી.