ઉપલેટામાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ, અનેક ગામો બેટમાં ફેરવાયા

2022-07-04 256

રાજકોટ જિલ્લા ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકમાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે તાલુકાના અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે. ઉપલેટા

તાલુકાના લાઠ, ભીમોરા, હાડફોડી, સમઢીયાળા જેવા અનેક ગામોમાં ભારે વરસાદને પગલે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.