નારાયણસરી અને ચાંદ્રોડી વચ્ચે પવનચકકીમાં આગ ભભૂકી

2022-07-03 274

ભચાઉ તાલુકાના નારાયણસરી અને ચાંદ્રોડી ગામ વચ્ચે પવનચકકીમાં અચાનક લાગતા દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક પોલીસ દ્વારા આગ લાગવાના કારણની તપાસ હાથ ધરવામાં આવી હતી.

Videos similaires