દ્વારકા શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી

2022-07-03 110

દ્વારકા શહેરમાં ધીમીધારે વરસાદ ખાબક્યો છે. જેમાં અસહ્ય ગરમી બાદ દ્વારકામાં વરસાદ પડ્યો છે. તથા દ્વારકા શહેરમાં મેઘરાજાની પધરામણી થઇ છે. તેમજ લાંબા સમયબાદ આખરે

દ્વારકા શહેરમાં મેઘરાજાએ પધરામણી કરી છે. ધીમીધારે વરસાદ શરુ થતા દ્વારકાધીશ દર્શને આવતા યાત્રિકો ભીંજાયા છે. તથા અસહ્ય ગરમી બાદ દ્વારકામાં વરસાદ થતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે.