27 ફેબ્રુઆરી, 2001ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગને હવાલે કરી દેવામાં આવ્યો હતો. જેમાં 59 જેટલા કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા.