ગોધરામાં એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

2022-07-02 352

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે ગોધરામાં એક સપ્તાહના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયુ છે.

Videos similaires