વલસાડના વાપી, ઉમરગામ, પારડીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડમાં એક ઈંચ વરસાદે માહોલ જમાવ્યો હતો. કપરાડા અને ધરમપુરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. વલસાડના અંડરપાસમાં સ્કુલવાન ફસાઈ હતી અને સાથે જ વાપીના અંડરપાસમાં પણ વાહનો ફસાયા હતા.