જામપર ગામે ભારે વરસાદથી પાણી ભરાયા છે. એક કલાકમાં 2 ઇંચ વરસાદથી માહોલ મુશ્કેલીભર્યો બન્યો છે. મેઘરાજાની તોફાની બેટિંગથી ગામમાં પાણી ભરાયા છે.