શૂટિંગ છોડીને ‘બૉલિવૂડ શહેનશાહ’ સહિત અન્ય મહાનુભાવો રથયાત્રામાં જોડાયા!

2022-07-01 2,043

2 વર્ષ બાદ ભક્તો સાથે નીકળેલી રથયાત્રામાં બોલીવુડના સ્ટાર્સ પણ થયા સામેલ. હમસકલના રૂપમાં અમિતાભ બચ્ચન, યોગી તથા મોદીજી પણ જોડાયા રથયાત્રામાં