રથયાત્રાનો માહોલ જ એવો છે જેમાં ભલભલા ભક્તિ ભાવે રંગાઈ જાય ત્યારે અ અ મહીલાઓ ઢોલના તાલે માત્ર નાચી નથી રહી પરંતુ પોતે ઢોલ વગાડીને પણ ભક્તિભાવમાં રંગાઈ રહ્યા છે.