મુંબઈમાં ભારે વરસાદથી લોકોની વધી મુશ્કેલીઓ, ઓરેન્જ એલર્ટ જાહેર

2022-07-01 543

મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગ (IMD)એ મુંબઈમાં વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સમગ્ર શહેરમાં ટ્રેન અને બસ સેવાને માઠી અસર થઈ છે. કુર્લા, ચેમ્બુર, સાયન, દાદર અને અંધેરી સહિત મુંબઈના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો

Videos similaires