રાયપુર દરવાજા પાસે જુઓ રથયાત્રાના ડ્રોનથી લાઈવ દ્રશ્યો
2022-07-01
285
આજે 2 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે રાયપુર દરવાજા પાસે ભક્તો ભગવાનના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે. આ સમયે આપને માટે ડ્રોનથી ખાસ દ્રશ્યો લેવામાં આવ્યા છે જેની મદદથી તમે ભગવાનની રથયાત્રાની મજા લઈ શકશો.