AMC પાસે અમદાવાદમાં ભક્તોનો ખાસ માહોલ જામ્યો છે. અહીં અનેક ભક્તોએ કરતાલના તાલ સાથે માહોલ જમાવ્યો છે. તો સાથે જ ભગવાનના વધામણા કરવા માટે ભક્તો આતુર છે.