મહંત દિલિપદાસજી સાથે સંદેશ ન્યૂઝની ખાસ વાતચીત

2022-07-01 211

2 વર્ષ બાદ ભગવાન જગન્નાથે આપણને અવસર આપ્યો છે કે આપણે રંગેચંગે રથયાત્રાની ઉજવણી કરી શકીએ. આ સમયે ભક્તોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહંતે કહ્યું કે ભગવાનને પ્રાર્થના છે કે તે ગુજરાત અને ભારત વર્ષને સુખ અને સમૃદ્ધિ અર્પે.