સરસપુરમાં બની રહી છે પ્રસાદી ખીચડી, જુઓ વીડિયો

2022-07-01 239

145મી રથયાત્રાએ સરસપુરમાં પ્રસાદી ખીચડી બની રહી છે. અનેક ભક્તો આ પ્રસાદ બનાવવાનો લાભ લઈ રહ્યા છે. પ્રભુના આ પાવન પર્વએ માહોલ ભક્તિ મય બની ચૂક્યો છે.