લાઈટોથી જગમગતા મંદિરની બહાર ભક્તોની ભીડ સાથે પોલીસનો કાફલો પણ જોવા મળી રહ્યો છે. ભક્તો ઢોલ નગારાના તાલ સાથે લોકનૃત્યની મજા માણી રહ્યા છે. જુઓ દ્રશ્યો.