જુનાગઢ: અવાવરું ખુલ્લા કૂવામાં ગાય ખાબકી, જુઓ લાઇવ રેસ્કયુ

2022-06-30 362

જુનાગઢમાં અવાવરું ખુલ્લા કૂવામાં ગાય પડી ગઇ હતી. જેમાં દોલતપરા વિસ્તારમાં ઘટના બની હતી. તેથી ગાયને બચાવવા રેસ્ક્યુ હાથ ધરાવ્યું છે. તેમાં દોરડા બાંધીને ગાયને બહાર

લવાઇ હતી. તેમજ રેસ્ક્યુમાં પાલિકાનો કર્મચારી ઘાયલ થયો હતો. તથા ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી.