સુરતના ઉધનામાં રૂ.28 લાખની લૂંટ, સમગ્ર ઘટના CCTVમાં કેદ
2022-06-29
1
સુરત ક્રાઈમ બ્રાન્ચે ગત રોજ ગ્રામ્ય પોલીસની હદમાં દિલધડક ઑપરેશન કરીને ચિકલીગર ગેંગના 4 સાગરિતોને ઝડપી પાડ્યા હતા. હવે સુરત શહેર પોલીસને લૂંટારાઓએ ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ 28 લાખ રૂપિયાની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા છે.