અષાઢ સુદ એકમને ગુરૂવાર ત્રણ રાશિએ સંભાળવુ, જાણીલો રાશિફળ

2022-06-29 3,704

અષાઢ સુદ એકમ. ગુરુવાર, કચ્છી-અષાઢી સંવત ૨૦૭૯ શરૂ. ચંદ્ર દર્શન.
વિક્રમ સંવત રાશિ 2078 અષાઢ સુદ એકમ. ગુરુવાર, કચ્છી-અષાઢી સંવત ૨૦૭૯ શરૂ. ચંદ્ર દર્શન.
રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.