સલાયાનું “ફૈઝે ગોસ મૌયુદ્દીન”વહાણ દુબઈ બંદરે હતુ, ત્યારે અકસ્માતે આગ લાગતા સળગી ગયુ હતુ. જો કે તેમાં રહેલા ખલાસીઓનો બચાવ થયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા આગ બુઝાવવા જહેમત ઉઠાવી હતી.