નુપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરનાર દરજીની હત્યા

2022-06-28 845

રાજસ્થાનના ઉદેપુરમાં દરજીનું કામ કરનાર એક યુવકની તેની જ દુકાનમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. આ યુવકે થોડા દિવસ પહેલા જ નુપુર શર્માના

સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરી હતી. જે બાદ અવારનવાર તેને ધમકીઓ મળતી હતી. આ બાબતે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસે તેની વાત પર કોઈ ધ્યાન નહતું આપ્યું. આખરે આજે બપોરે બાઈક પર આવેલા બે શખ્સોએ યુવકને મોતને ઘાટ ઉતારી દીધો.

Videos similaires