જગન્નાથપુરી વિશે કેટલીક જાણી અજાણી વાતો
2022-06-28
1
જગન્નાથ પૂરી એ ચાર ધામમાં ગણાતું એક ધામ છે અને ચમત્કારોની તો આપણી સંસ્કૃતિ છે ત્યારે જગન્નાથ પૂરી ધામના બનતી કેટલીક એવી ઘટનાઓ જણાવું કે જે તમને વિચારતા કરી દે છે કે આવું કેમ અને જેનો જવાબ સાયન્સ પાસે પણ નથી.