વરસાદની આગાહી વચ્ચે તિથલનો દરિયો બન્યો તોફાની

2022-06-28 580

તિથલમાં દરિયો તોફાની બન્યો છે, ત્યારે દરિયાના મોજા ઉછળીને બીચ પર ટકરાવા લાગ્યાં છે. જેના પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે.