અષાઢી બીજે ભગવાન જગન્નાથની નિકળશે ભવ્ય રથયાત્રા તેવામાં ભક્તિ સંદેશમાં અમે આ રથયાત્રાને સાથે જોડાયેલી શાસ્ત્રોક્ત માહિતીઓ આપને જણાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ..આ પ્રયાસમાં આગળ વધીને આજે જાણકારી મેળવીશુ રથયાત્રા દરમિયાન ભગવાન અને ભક્તોને અર્પણ કરતા પ્રસાદી વિશે.