મોટા-મોટા નેતાઓ વચ્ચે PM મોદીને શોધતા જોવા મળ્યા જો બાઈડન

2022-06-27 7,304

જે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મળવા માટે વિશ્વભરના દેશોના નેતાઓ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં હોય છે, તે સામેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથ મિલાવવા માટે દોડતા આવે છે.

Videos similaires