સાબરકાંઠામાં ઈડરના સાબલવાડ ગામની સીમમાં દિપડો દેખાયો છે. જેમાં રાત્રી દરમિયાન દિપડો ડુંગર પર લટાર મારતો દેખાયો છે. તેથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવ મળ્યો છે. તેમાં
જંગલો નષ્ટ થતા વન્ય પ્રાણીઓ માનવ વસ્તી તરફ પહોચ્યા છે. તેથી સ્થાનિક ગામ લોકોમાં રાત્રીએ ખેતરમાં જતાં હોય ત્યારે દિપડાના ભયથી ફફડાટ ફેલાયો છે.