સુરતમાં રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી મોર્નિંગ વોક ઉપર નિકળ્યા હતા. જેમાં મોર્નિંગ વોર્ક ઉપર નીકળેલા લોકો સાથે મુલાકાત કરી હતી. તેમાં હર્ષ સંઘવીએ ઝાડની ડાળી પર હિંચકા ખાઇ
પોતે સુરતી હોવાનો લોકોને અનુભવ કરાવ્યો હતો. તથા વોર્ડના ઉમેદવારો સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતા લોકોને ભાજપમાં જોડાવાનો
પ્રયાસ કરાયો છે. જેમાં વોકિંગ ટ્રેક ઉપર બેસી લોકો જોડે ચર્ચાઓ પણ કરી હતી.