ગુજરાતમાં કોરોનાના નવા 420 કેસ, આજે 256 દર્દી સાજા થયા

2022-06-26 45

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં આજે નજીવો વધારો જોવા મળ્યો છે. ગત શુક્રવારે કોરોનાના કોરોનાના દૈનિક કેસમાં એક દિવસ માટે નજીવો ઘટાડો નોંધાયો હતો. જે બાદ આજે સતત બીજા દિવસે કોરોનાના નવા કેસો 400ને પાર પહોંચ્યા છે. રવિવારે સાંજે 5 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 420 કેસ નોંધાયા છે.